શ્રી હનુમદષ્ટોત્તર શતનામાવલિ

  • Home » શ્રી હનુમદષ્ટોત્તર શતનામાવલિ

શ્રી હનુમદષ્ટોત્તર શતનામાવલિ(૧) શ્રી હનુમતે નમ:
(૨) શ્રી વીરાય નમ:
(૩) શ્રી મહાવીરાય નમ:
(૪) શ્રી મહાબલાય નમ:
(૫) શ્રી રાવણત્રાસદાક્રોશાય નમ:
(૬) શ્રી સીતાશોકવિનાશનાય નમ:
(૭) શ્રી સુધીરાય નમ:
(૮) શ્રી અક્ષયકુમારઘ્નાય નમ:
(૯) શ્રી રાક્ષસૌઘવિનાશકૃતે નમ:
(૧૦) શ્રી લંકાદહનકૃતે નમ:
(૧૧) શ્રી રામપ્રીતિ વિવર્ધનાય નમ:
(૧૨) શ્રી દાસ્યભક્તિપ્રિયાય નમ:
(૧૩) શ્રી ઉર્જસ્વિને નમ:
(૧૪) શ્રી સંકટભંજનાય નમ:
(૧૫) શ્રી મારુતયે નમ:
(૧૬) શ્રી ભરતાનંદાય નમ:
(૧૭) શ્રી દ્રોણાદિહારકાય નમ:
(૧૮) શ્રી સુગ્રીવામાત્યાય નમ:
(૧૯) શ્રી સૌમિત્રિપ્રાણદાય નમ:
(૨૦) શ્રી અવિતવારાય નમ:
(૨૧) શ્રી રૌદ્રમૂર્તયે નમ:
(૨૨) શ્રી સૌમ્યમૂર્તયે નમ:
(૨૩) શ્રી અમિતપરાક્ર્માય નમ:
(૨૪) શ્રી નૈષ્ટિકૈન્દ્રાય નમ:
(૨૫) શ્રી મહાસત્વાય નમ:
(૨૬) શ્રી ગ્રહપીડાહારકાય નમ:
(૨૭) શ્રી સીતાર્પિતમહાહારાય નમ:
(૨૮) શ્રી ચિરાયુષે નમ:
(૨૯) શ્રી સન્મતેય નમ:
(૩૦) શ્રી સુવર્ણવર્ણાય નમ:
(૩૧) શ્રી રક્તાક્ષાય નમ:
(૩૨) શ્રી રક્ષ:સૈન્યભયંકરાય નમ:
(૩૩) શ્રી દ્રૌણિશાપભયત્રાતભક્તિધર્માય નમ:
(૩૪) શ્રી અંજનીસુતાય નમ:
(૩૫) શ્રી કોટરાદ્રાવણાય નમ:
(૩૬) શ્રી અનેકભૂતતાડનાય નમ:
(૩૭) શ્રી સુવ્રતાય નમ:
(૩૮) શ્રી મન્મથદર્પઘ્નાય નમ:
(૩૯) શ્રી આપન્નાશનાભિધાય નમ:
(૪૦) શ્રી ધર્મસંકષ્ટ્રહ્રતે નમ:
(૪૧) શ્રી ધર્મકુલદેવાય નમ:
(૪૨) શ્રી કપીશ્ર્વરાય નમ:
(૪૩) શ્રી લત્તાહતપિશાચૌઘાય નમ:
(૪૪) શ્રી મુષ્ટિતાડિતભૈરવાય નમ:
(૪૫) શ્રી હરિકૃષ્ણાવનાય નમ:
(૪૬) શ્રી હરિપ્રિયાય નમ:
(૪૭) શ્રી સિંદૂરચર્ચિતાય નમ:
(૪૮) શ્રી હર્યર્પિતસ્વાદુફલાય નમ:
(૪૯) શ્રી હરિસેવનતત્પરાય નમ:
(૫૦) શ્રી બ્રહ્માસ્ર-વારણાય નમ:
(૫૧) શ્રી હરયે નમ:
(૫૨) શ્રી વજ્રાંગાય નમ:
(૫૩) શ્રી વૈષ્ણવાય નમ:
(૫૪) શ્રી મુષ્ટયાયુધાય નમ:
(૫૫) શ્રી મહાવેગાય નમ:
(૫૬) શ્રી તાપસાય નમ:
(૫૭) શ્રી પાવનાય નમ:
(૫૮) શ્રી રામનામજપાનંદાય નમ:
(૫૯) શ્રી રામદૂતાય નમ:
(૬૦) શ્રી મહારવાય નમ:
(૬૧) શ્રી દીર્ઘલાંગૂલાય નમ:
(૬૨) શ્રી નિષ્પાપાય નમ:
(૬૩) શ્રી વાનરયૂથપાય નમ:
(૬૪) શ્રી રુદ્રાવતારાય નમ:
(૬૫) શ્રી રામાત્મને નમ:
(૬૬) શ્રી રામવાહનાય નમ:
(૬૭) શ્રી રામદ્રૃશે નમ:
(૬૮) શ્રી કાલનેમિઘ્નાય નમ:
(૬૯) શ્રી કામારયે નમ:
(૭૦) શ્રી કામદાય નમ:
(૭૧) શ્રી રોમશાય નમ:
(૭૨) શ્રી વિક્રાંતજલધયે નમ:
(૭૩) શ્રી રાવણોદ્યાનભંજનાય નમ:
(૭૪) શ્રી દારિદ્રય દુ:ખહર્ત્રે નમ:
(૭૫) શ્રી દેવાય નમ:
(૭૬) શ્રી સત્યપ્રિયાય નમ:
(૭૭) શ્રી અવ્યયાય નમ:
(૭૮) શ્રી અખંડિતબ્રહ્મચર્યાય નમ:
(૭૯) શ્રી બ્રહ્મચારિપ્રિયાય નમ:
(૮૦) શ્રી પ્રભવે નમ:
(૮૧) શ્રી અર્કપુષ્પસંપૂજ્યાય નમ:
(૮૨) શ્રી વંશવિવર્ધનાય નમ:
(૮૩) શ્રી તૈલસ્નાતાય નમ:
(૮૪) શ્રી અનંતકીર્તયે નમ:
(૮૫) શ્રી કલ્મષનાશનાય નમ:
(૮૬) શ્રી શૂરાય નમ:
(૮૭) શ્રી રામકથોત્કંઠાય નમ:
(૮૮) શ્રી ધર્મસ્થિરાય નમ:
(૮૯) શ્રી દયાનિધયે નમ:
(૯૦) શ્રી સર્વરોગાપહ્રતે નમ:
(૯૧) શ્રી સર્વશત્રુઘ્નાય નમ:
(૯૨) શ્રી સકલાર્તિહ્રતે નમ:
(૯૩) શ્રી દંષ્ટ્રિત્રાસદાય નમ:
(૯૪) શ્રી સર્પાદિવિષઘ્નાય નમ:
(૯૫) શ્રી વિષયોજિતાય નમ:
(૯૬) શ્રી સાધુજનત્રાત્રે નમ:
(૯૭) શ્રી સજ્જનવલ્લભાય નમ:
(૯૮) શ્રી સત્યવાક્યાય નમ:
(૯૯) શ્રી સદાશુદ્ધાય નમ:
(૧૦૦) શ્રી મદ્યમાંસાંશિ-ભીષણાય નમ:
(૧૦૧) શ્રી શનિપીડાહરાય નમ:
(૧૦૨) શ્રી શ્રીદાય નમ:
(૧૦૩) શ્રી સાધવે નમ:
(૧૦૪) શ્રી સાધુપ્રિયંકરાય નમ:
(૧૦૫) શ્રી વરદાય નમ:
(૧૦૬) શ્રી અભયદાય નમ:
(૧૦૭) શ્રી શ્રીમતે નમ:
(૧૦૮) શ્રી ભક્તેષ્ટદાયકાય નમ:

॥ ઈતિ શ્રી હનુમદ્દષ્ટોત્તર શતનામાવલિ: સમાપ્ત ॥